નારાયણ બાપુજી

સખત ધ્યાન અને તપશ્ચર્યા કાર્ય બાદ બાપુજી ને ભગવાનની દૈવી હાજરી અને મહાન શાશ્વત અસ્તિત્વ ની ઝલક ની અનુભૂતિ થઇ. તેમણે સર્વશક્તિમાન શક્તિ નો અનુભવ કર્યો જેને તેમને ગમે તે ઈચ્છા અને સપનું ટૂંકા સમય ગાળા માં પૂરું કરવાની પ્રેરણા આપી. સરુઆત માં પૂજ્ય બાપુજી ને ભગવાન ની મૂર્તિઓ અવતારી સુંદરતા સાથે નું મંદિર બાંધવાનું વિચાર્યું જેમાં સર્વશક્તિમાંન દેવ હોવાનો અનુભવ થાય. ત્યારબાદ ત્યાં મોટો ભવ્ય વિશાળ સભાખંડ બાંધવામાં આવ્યો. બાપુજીએ તેમનો કીમતી સમય ગુફામાં ધ્યાન કરવા માં પસાર કર્યો. દેસ વિદેશ થી આવતા યાત્રાળુઓ અને ભક્તો માટે પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવી. આગળ વાંચો...

મહાદેવબાપુ વાસુદેવબાપુ

પૂજ્ય બાપુજી તેમનો સમય બાર મહિનામાં થી છ મહિના હિમાલય પર્વત ના ખોડા મહાન સંતો, સાધુ અને સંન્યાસીઓ, દુર્લભ દેવત્વ પ્રબુદ્ધ આત્માઓ, ધ્યાન અને ગહન આધ્યાત્મિક વિચાર પ્રક્રિયા માં કાઢતા. હરિદ્વાર , રીશીકેશ , લક્ષ્મણઝૂલા , કંખલ વિગેરે તેમની મનપસંદ રેહવાની જગ્યા હતી જ્યાં તેઓ અવાર નવાર રેહતા. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, હેમકુંડ, અમરનાથ અને માનસરોવર જેવા ઘણા પવિત્ર સ્થળોએ પૂજ્ય બાપુજી દ્વારા પગ-યાત્રા કરવામાં આવી હતી. વધુમાં કૈલાશ નું માંન્શારોવર એ બુજી નાં નિવાસ સ્થળ તરીકે માનવામાં આવે છે જ્યાં તેઓ ઋષિ મુનીઓ ના સંપર્ક માં આવ્યા અને ઘણા આધ્યાત્મિક પાસાઓ પર તેમના વિચારો અને ભવિષ્ય વાણી ની જાણ કરી. પૂજ્ય બાપુજી અનુસાર હિમાલય માં રેહતા આગળ વાંચો...

જીવંત પ્રસારણ

ગુરુપૂર્ણીમાં ૨૦૧૬